મોરબીમાં વેપારીઓ પર પડેલી જુગારની રેડનો મામલો : ન્યાયિક તપાસ માટે ધારાસભ્ય લલિત કગથરા આવ્યા મેદાને...
ગોંડલના ગોમટામાં ગટરના ખોદાણનો ખર્ચ બચાવવા તંત્ર દ્વારા રોડ પર પાઈપ પાથરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ...
ગધેથડ સ્થિત ગાયત્રી મંદિરના મહંત લાલબાપુએ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા સુચવ્યા પ્રાકૃતિક ઉપચાર...
કાલાવડ ખાતે 111 મીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી : શહેરીજનોએ તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું...
ભાવનગરના તળાજા તાલુકાના માખણીયા ગામે યોજાઈ તિરંગા યાત્રા : વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પણ જોડાયા...
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રાજકોટના ખાદી ભવનમાં દૈનિક રૂ.42 હજારના તિરંગાનું વેચાણ...
અરવલ્લી જિલ્લાના માલપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ : બજારોમાં પાણી ભરાયા...
શહેરમાં યોજાનાર લોકમેળાની તૈયારી પુરજોશમાં શરુ : 17થી 22 ઓગષ્ટ સુધી યોજાશે લોકમેળો...
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ તિરંગા યાત્રા : સૌ. કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા પણ રહ્યા ઉપસ્થિત...
રાજકોટની સોની બજારમાં બહુમાળી ઇમારતમાં વિકરાળ આગ ભભૂકી : ફાયર વિભાગ દ્વારા આગ બુજાવવાની કામગીરી શરુ...
આ વર્ષે રક્ષાબંધનનાં તહેવારને લઈને માર્કેટમાં સિલ્વર અને ગોલ્ડની રાખડીઓની બોલબાલા...
કાલાવડ તાલુકાના નિકાવા ગામે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી...
પાટણ શહેરમાં કરાઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી : આદિવાસી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી...
જામનગરમાં તાજીયા વિજવાયરને સ્પર્શી જતા 12ને લાગ્યો વિજકરંટ : ત્રણનાં મોત...
ઈસનપુરમાં મહાદેવના મંદિર પાસે વાછરડાના કપાયેલા અંગો ફેંકીને એક્ટિવા પર સવાર શખ્સો ફરાર...