મુંબઈમાં ચાર માળની ઈમારત થઇ ધરાશાયી : એકનું મોત : 10થી વધુને રેસ્ક્યુ કરાયા...
સુરત ક્રાઇમ બ્રાન્ચનું લાઇવ ઓપરેશન : ચીખલીગર ગેંગની ધરપકડ : રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા...
અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપાયું...જુઓ વિડિઓ......
શિવલિંગ પર બીયરનો અભિષેક : હિન્દુ ધર્મનું અપમાન : ધાર્મિક લાગણી દુભાતા અનેક હિન્દુ સંગઠનો મેદાને...
અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ : ફાયર વિભાગ ઘટના સ્થળે...
શહેરના કાલાવડ રોડ પરથી નકલી ચલણી નોટો સાથે બે ઝડપાયા : રિમાન્ડ માટે આજે કોર્ટ હવાલે કરાશે...
સુરતમાં શાળા પ્રવેશોત્સવને લઈને આપ અને ભાજપ વચ્ચે બબાલ : ગાડીઓના કાચ તોડ્યા...
રાજકોટમાં ઇ-મેમો બંધ કરવા માટે ગૃહમંત્રીને જાણ કરી છે : ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ...
રાજકોટમાં પોલીસ અને વકીલો વચ્ચે ચકમક ઝરી : પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ...
શહેરમાં 441 જર્જરિત મકાનનાં માલિકો-ભાડુઆતોને નોટીસ ફટકારતી મહાપાલિકા...જુઓ વિડિઓ......
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી પુર્ણ : ડીડીઓ દેવ ચૌધરીએ આપી માહિતી...
સુરતમાં રાંદેર પોલીસ મથકનાં એએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા...જુઓ વિડિઓ......
રાજકોટ જિલ્લામાં આઈ.જી.પી. બ્રિજેશકુમાર ઝા ની ઉપસ્થિતિમાં કરાઈ શાળા પ્રવેશોત્સવની ઉજવણી...
રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ : રાજકોટ શહેર સહિત ગોંડલ, જસદણ અને ધોરાજીમાં વરસાદ વરસ્યો...
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જેતાકુબા ગામમાં ચેકડેમના રીપેરીંગ કામનું મુહુર્ત કરવામાં આવ્યું...