www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચેક રીટર્ન કેસમાં ફરાર વડોદરાનો આસીત વિઠલાણી ઝડપાયો


સજાના વોરંટમાં એક વર્ષથી ફરાર હતો : ભકિતનગર પોલીસની કામગીરી

સાંજ સમાચાર

રાજકોટ, તા. 11
ચેક રીટર્ન કેસમાં સજાના વોરંટમાં એક વર્ષથી ફરાર વડોદરાનો આસીત વિઠલાણીને ભકિતનગર પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.  પ્રાપ્ત વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ દિલીપ બોરીચા અને કોન્સ્ટેબલ વસંત બાલાસરાને ચેક રીટર્ન કેસના સજાના વોરંટમાં એક વર્ષથી ફરાર આસીત વિઠલાણી  વડોદરામાં હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે આસીત નટવરલાલ વિઠલાણી (રહે. માંજલપુર વડોદરા)ને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

 

Print