www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાડાની દુકાનમાં આંગણવાડી


સાંજ સમાચાર

બાલ કલ્યાણ યોજનાઓની ગુલબાંગો વચ્ચે દેશનું ભાવિ ગણાતા ભૂલકાઓે માટે શિક્ષણ વ્યવસ્થા કેવી છે?

તે ઉપરની તસવીરમાં  સ્પષ્ટ થઈ રહ્યું છે. કોર્પોરેશન હસ્તકનીભરતનગર -શિવનગરની આંગણવાડી ભાડાની દુકાનમાં પતરાના રૂમમાં બેસે છે, તે જર્જરિત અને જોખમી સામે વાલીઓમાં રોષ છે, આ અંગે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો છાપે ચડ્યો છે ત્યારે હવે આંગણવાડી અધિકારીઓએ બે દિવસમાં નવા મકાનની વ્યવસ્થા કરવા હુકમ કરી હાથ ખંખેરવા પ્રયાસ કર્યો છે. તો આજદિન સુધી કેમ ઊંઘતા રહ્યા તે પ્રશ્ન છે.  આખરે બાળકોની શિક્ષણ વ્યવસ્થાને ગંભીરતાથી ક્યારે લેવાશે..?! (વિપુલ હિરાણી)

Print