www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બોટાદની આરાધના બી.એડ. કોલેજનું સર્વશ્રેષ્ઠ પરિણામ


સાંજ સમાચાર

આરાધના બી.એડ. કોલેજમાં

બી.એડ. સેમ 1નું સર્વશ્રેષ્ઠ 100% પરિણામ આવ્યું છે. જેમાં 8પ% ઉપર પ0 વિદ્યાર્થીઓ છે. પ્રથમ ત્રણ નંબરમાં જેમાં પ્રથમ નંબરે મંદિર રાજેશ્રી 656/700 માર્ક 93.71% બીજા નંબરે ચુડાસમા હેતલબેન 655/700 માર્ક 93.57%, ત્રીજા નંબરમાં બે વિદ્યાર્થીઓ જેમાં ગોહિલ દેવયાની 6પ1/700 માર્ક 93% ઓળકીય જલ્પા 651/700 માર્ક 93% નંબર પ્રાપ્ત કરી ઉતીર્ણ થયા છે. બી.એડ. સેમ 1ના ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના તમામ સ્ટાફ ગણ અને મેનેજીંગ ટ્રસ્ટી રિજ્ઞેશ એમ. સાબવા દ્વારા ઉતરોતર પ્રગતિ થતી રહે એવી શુભેચ્છા પાઠવામાં આવી હતી.
(તસ્વીર : રિમલ બગડીયા - બોટાદ)

Print