www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મનપા દ્વારા પૂ. રવિશંકર મહારાજની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા


સાંજ સમાચાર

પૂજ્ય રવિશંકર મહારાજની 140મી જન્મજયંતિ પ્રંસગે, તેઓની પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલ, 80ફૂટ રોડ સામેનાં ગાર્ડનમાં આવેલ પ્રતિમાને મનપા પદાધિકારીઓ અને હોદેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી, મસ્તક નમન કરવામાં આવેલ હતા. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, ઈ.ચા. એડી.સિટી એન્જીનીયર કે.પી.દેથરિયા, મેનેજર કે.બી.ઉનાવા તથા સાંસ્કૃતિક વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.

Print