www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચીલ્ડ ક્રિકેટ


સાંજ સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં ખીણ વિસ્તારમાં લાંબો સમય સુધી રાહ જોવાયા બાદ હિમવર્ષાના કારણે અહીની ગુરેજવેલી સહિતના ક્ષેત્રોમાં મેદાનોમાં હિમની ચાદર છવાઈ ગઈ છે અને ઉષ્ણતામાન પણ માઈનસ થઈ ગયું છે.

અહીના મેદાનો પર હિમના કારણે જે સપાટી બની છે તેના પરથી ક્રિકેટની પીચ બનાવીને સ્થાનિક યુવાનો ક્રિકેટની મજા લઈ રહ્યા હતા.

 

Print