www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેરાવળ વોર્ડ નં.1માં વિકસીત ભારત સંપર્ક અભિયાન હાથ ધરાયું


સાંજ સમાચાર

વેરાવળમાં વોર્ડ નં.1માં

વિકસીત ભારત સંપર્ક અભિયાન અંતર્ગત બુથ નંબર 73, 74, 7પમાં નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ વર્તમાન નગરસેવક ઉદયભાઇ શાહ, મુકેશભાઇ ચોલેરા, મીહિર કોડિયાતર સહિતના કાર્યકર દ્વારા સંપર્ક  અભિયાન હાથ ધરેલ તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : મિલન ઠકરાર - વેરાવળ)

Print