www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

12 માર્ચ બપોરના લોકસભા ચૂંટણીની જાહેરાત !


આ વખતે 7 કે 9 તબક્કામાં મતદાન યોજાઈ તેવી શક્યતા

સાંજ સમાચાર

ગાંધીનગર : આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની જાહેરાત હવે નજીક છે અને માર્ચના પ્રથમ પખવાડિયામાં જાહેરાત થશે તેવું મનાય છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 માર્ચના બપોરે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજાય અને જાહેરાત થાય તેવી શકયતા છે.

આ વખતે મતદાન 7 કે 9 તબક્કામાં મતદાન યોજાય તેવી શક્યતા છે. ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થશે તેવું મનાઇ રહ્યું છે. ચૂંટણી પંચ 11 તારીખ બપોરે 4 અથવા 12 માર્ચના બપોરે 12 સુધીમાં પત્રકાર પરિષદમાં માહિતી આપી શકે છે. આ સાથે જ આચારસંહિતા લાગુ થશે.

 

Print