www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોદી સ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


સાંજ સમાચાર

મોદી સ્કૂલના

બાળ વૈજ્ઞાનિકો તથા બાળ ગણિતશાસ્ત્રીઓએ શિક્ષકો તથા પ્રિન્સીપાલ ના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પ્રોજેકટ તથા વર્કિંગ મોડેલ બનાવીને પોતાનામાં રહેલ કૌશલ્યને સુંદર રીતે પ્રદર્શિત કરેલ.આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન તા 27-02-24 મંગળવાર તથા 28-02-24, બુધવાર આમ, બે દિવસ કરવામાં આવેલ, જેનો શુભારંભ અમારી શાળાના માનનીય ટ્રસ્ટી ડો. આર. પી. મોદી તથા કુંજલબેન મોદી,  નિધીબેન આર. મોદી ના શુભ હસ્તે કરાયો હતો. 

Print