www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મેટા ક્રોસ પોસ્ટિંગ સુવિધા પૂરી પાડશે


સાંજ સમાચાર

લંડન : મેટાએ ક્રોસ-પોસ્ટિંગ સુવિધાનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે જે ફેસબુકના થ્રેડ્સ પર પોસ્ટ કરવાની મંજૂરી આપશે. વપરાશકર્તાઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પર એક જ સમયે સ્ટોરીઝ અને રીલ્સ પોસ્ટ કરી રહ્યાં છે. કંપનીએ કહ્યું કે આ ફીચર ફેસબુક પર ફેસબુકના ટેક્સ્ટ અને લાઈક પોસ્ટ બંનેને શેર કરવાની મંજૂરી આપશે.cવોટ્સએપમાં ચાર

 

Print