www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહારાષ્ટ્રમાં ફરી અનામતની આગ : બસને આગ: અંબાડમાં કફર્યુ : ત્રણ જિલ્લામાં નેટ બંધ


સાંજ સમાચાર

મુંબઇ, તા. 28
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની આગ ફરી ભડકી હોય તેમ એકાદ દિવસની શાંતિ બાદ આજે ફરી વખત અમુક ભાગોમાં તોફાનો વચ્ચે આગજનીના બનાવો નોંધાયા હતા. અંબાડમાં બસને આગ ચાંપી દેવામાં આવી હતી.

તોફાની ઘટનાને પગલે વધારાનો સુરક્ષા કાફલો ઉતારાયો હતો. ત્રણ જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે જયારે જાલનામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

Print