www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધવપુરમાં મેળાના ચોગાન પાસે ટ્રાફિક જામ


સાંજ સમાચાર

માધવપુર(ઘેડ) ગામે પોરબંદર-સોમનાથ હાઈવે રોડ પસાર થતો હોય હાઈવે ટચ મેળાના ચોગાન જતા માર્ગમાં છાસવારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાય રહ્યા છે.આ સ્થળે ટ્રાફિક સમસ્યા હલ કરવા ગ્રામસભામાં ઠરાવ થયો હોવા છતાં તેનો અમલ થતો નથી 
(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર)

Print