www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી; પાંચ કોન્સ.ની નવી નિમણુંક


સાંજ સમાચાર

(કેશુભાઈ માવદીયા) માધવપુર તા.9

 માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.પી. ચાવડાની બદલી થઈ છે. જયારે પાંચ નવા કોન્સ્ટેબલની નિમણુંક થઈ છે.
 માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.પી. ચાવડાની બદલી પણ હાલ નવાબંદર પો.સ્ટે.ના પીએસઆઈ આર.કે. ચાવડાને ચાર્જ સોંપવામાં આવ્યો છે સાથે નવી ભરતીના પાંચ તથા કોન્સ્ટેબલની નિમણુંક થઈ છે કાયમી પીએસઆઈની નિમણુંક આપવા માંગ ઉઠી છે.

Print