avsan-nondh

20-05-2024

રાજકોટ: ડો. હંસરાજભાઈ ગોપાલભાઈ પીપળીયા (ઉ.82) તે અ.ની. જગદીશભાઈ, જયેશભાઈ, ડો. દીપકભાઈ (રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી)ના પિતાશ્રી તથા પૃથ્વી, કુ.ડો. હેમાદ્રી, જયભાઈ, કુયશ્ચિ, હરિકૃષ્ણ, વેદાંશના દાદાજી તા.17ને શુક્રવારના રોજ અક્ષર નિવાસી થયા છે. સદગતનું બેસણું તા.20ને સોમવારે સાંજે 5થી 7 કલાકે 1, રાધાનગર, રાજહંસ પાર્ટી પ્લોટ, લક્ષ્મીનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ઔ.ગઢીયા બ્રાહ્મણ ઓખા નિવાસી (મુળ જામનગર હાલ રાજકોટ) સ્વ. દોલતરામ રાજારામ ભટ્ટ (ઉ.80) (રીટાયર્ડ જીઈબી) તે અલ્પેશભાઈ ભટ્ટ (ઓખા), રેખાબેન મુકેશકુમાર જોષી (ઉપલેટા), નયનાબેન દિપકકુમાર પંડયા (રાજકોટ), સંગીતાબેન સંજીવકુમાર વ્યાસ (રાજકોટ)ના પિતાશ્રી તથા સ્વ. મહેન્દ્ર (રાજકોટ), નરેન્દ્ર (જામનગર) ચંદ્રકાંતભાઈ ભટ્ટ (જામનગર), સ્વ. તારાબેન રાવલ (જામનગર)ના ભાઈ તથા હર્ષલ, સૌમ્યના દાદાનું તા.18ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.20ને સોમવારે 5થી 6 ધર્મેશ્ર્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, સદભાવના હોસ્પિટલ પાસે, 150 ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. (અલ્પેશભાઈ 9974003598, વંદનાબેન 9428568266).

પડધરી: સ્વ. રવજીભાઈ સુંદરજીભાઈ કટારીયાના પુત્ર જયંતભાઈ (બટુકભાઈ) તે સ્વ. વૃજલાલભાઈ તથા સ્વ. અમૃતભાઈના નાનાભાઈ, યોગેશ, નિલેશ (કાનો) પ્રણવ્ય, હેતલ તથા પારૂલના કાકા તા.19ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.20ને સોમવારના રોજ સાંજે 5થી 6 કલાકે લોહાણા મહાજનવાડા પડધરી ખાતે રાખેલ છે.

રાજકોટ: મુળ ધોરાજી હાલ રાજકોટ નિવાસી જયવંતભાઈ મનુભાઈ લીંબડ તે ધનંજયભાઈ તથા દેવાંગીબેન બીપીનભાઈ પરમારના પિતાશ્રી, રોહિતભાઈ, સતીષભાઈના મોટાભાઈ, ભોવાનભાઈ માધવજીભાઈ ગોહેલના જમાઈ, વિજયભાઈ, ભરતભાઈ, વિરેનભાઈના બનેવી તેમજ હાર્દિક, ધવલ, નેહાબેન, પુજાબેન, બંસીબેન, ધારાબેનના મોટાબાપુનું અવસાન તા.19ને રવિવારના રોજ થયેલ છે. તેમનું બેસણું સોમવાર તા.20ના સાંજે 4થી 5 મ.ક.સ.સુતારની વાડી રામનાથપરા ખાતે રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

વાંકાનેર: ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ રાજેશભા વનમાળીદાસ ઉપાધ્યાય (નિવૃત પેટા તીજોરી-વાંકાનેર)ના ધર્મપત્ની રેખાબેન (ઉ.60) તે વિવેકભા તથા હાર્દિકભાના માતુશ્રીનું તા.19ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને મંગળવારના રોજ સાંજે 5થી 6 કલાકે ઔ.બ્રહ્મજ્ઞાતિની વાડી રામ ચોક વાંકાનેર રાખેલ છે.

વાંકાનેર: કારડીયા રાજપુત પ્રભાતસિંહ માનસંગભાઈ હેરમા (બાબાભાઈ) (ઉ.72) તે સ્વ. દિલીપભા, સ્વ. હેમતસિંહ, રમેશભાઈ, તથા ભુપેન્દ્રભાઈ એમ. હેરમાના ભાઈ તથા અમીતભાઈના પિતાશ્રીનું તા.18ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને સોમવારના રોજ સાંજે 4થી 6 શ્રી વિશ્ર્વકર્મા મંદિર, જીનપરા ચોક વાંકાનેર રાખેલ છે.

સાવરકુંડલા: સૌ.ત્રિ.મે. બ્રાહ્મણ જ્ઞાતિ જીતેન્દ્રભાઈ બી. વ્યાસના ધર્મપત્ની તથા ભાઈશંકર અંબાશંકર ત્રિવેદીના દીકરી, ઉદય જે.વ્યાસ, પૂર્વી તૃષાલ ત્રિવેદી અને મેઘના જયદીપ મેહતાના માતુશ્રી જયોતિબેન (નિવૃત્ત શિક્ષિકા) મુળ સાવરકુંડલા હાલ અમદાવાદ)નું તા.14ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા.20ના રોજ સાંજે 5થી 7 કલાકે શિવશકિત હોલ, શિવશકિત સોસાયટી, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા: રૂપાબેન રાજાભાઈ બાર (રબારી) (ઉ.108)નું તા.19ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તે રામભાઈ જેઠાભાઈ, વિહાભાઈ તથા અરજણભાઈના માતુશ્રી થાય. સદગતનું બેસણું તા.20ને સોમવારે સાંજે 4થી 6 અમારા નિવાસ ઉતાવળા હનુમાન મંદિર પાસે, મહાકાળી ચોક, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

રાજકોટ: વડવીયાળા (હાલ રાજકોટ) લલીતાબેન બાલાશંકર પંડયા (ઉ.97) તા.17ને શુક્રવારે કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. ઈન્દુભાઈ, ગં.સ્વ. રસિલાબેન અનંતરાય જોષી (રાજકોટ) સ્વ. અનુબેન મહેશકુમાર દવે (સુરત)ના માતુશ્રી, હરેશકુમાર અનંદરાય જોષી (રાજકોટ)ના નાનીમા તેમજ સ્વ. કાંતિલાલ અમૃતલાલ દવે (સુરવિલાસ ભાવનગર)ના બહેન થાય. તેમનું ટેલીફોનીક બેસણું તા.20 સોમવારે સાંજે 4થી 6 રાખેલ છે. મો.નં. હરેશ 8140817888, સોનલ 9727809620, માયાબેન 9722474972 લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

જુનાગઢ: હરેશભાઈ ગીરધરલાલ કારીયા (જુનાગઢ)નું તા.18ને શનિવારે અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તેમજ સસરા પક્ષની સાદડી તા.20ને સોમવારે સાંજે 4થી 6 શાંતેશ્ર્વર મંદીર દોલતપરા જુનાગઢ રાખેલ છે.

રાજકોટ: દેવેનભાઈ દિલીપકુમાર ઝીંઝુવાડીયાનું તા.19ને રવિવારે અવસાન થયેલ છે. તે મીતેષભાઈના મોટાભાઈ, પ્રિયાંશ, રીચા કરનકુમાર પારેખના પિતાશ્રી તેમજ દિલીપભાઈ વલ્લભદાસ પાટડીયાના જમાઈ થાય બન્ને પક્ષનું બેસણું તા.20ને સોમવારે બપોરે 3-30થી 5 સોની સમાજની વાડી, યુનીટ નં.1, ખીજડા શેરી, કોઠારીયાનાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

મોરબી : મૂળ પંચાસર હાલ મોરબી નિવાસી ગુલાબબા ખેંગુભા ઝાલા (ઉ.વ.69) તે કૃષ્ણસિંહ  જયેન્દ્રસિંહના માતૃશ્રી તેમજ નાનુભા જીલુભા તથા રણજીતસિંહના ભાભી  પ્રધુમ્નસિંહ, બ્રિજરાજસિંહ, સિદ્ધરાજસિંહના ભાભુ અને નિર્મલસિંહ, કર્મરાજસિંહ, શિવરાજસિંહ, જીગરાજસિંહના દાદીનું અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.20 ને સોમવારે સાંજે 4 થી 6 વજેપર શેરી નંબર-14 તેઓના નિવાસ સ્થાને રાખેલ છે.

હડીયાણા ગામનાં  રહેવાસી સ્વ. રમણીકલાલ રેવાશકર રાવલ ના નાના દીકરી સ્વ. અનિલાબેન રમણીકલાલ રાવલ (ઊ. વ. 79) તે વિપુલભાઈ અને સ્વ.હરીશભાઈ ના બહેન નું તા.20.05.2024 ના સોમવાર ના રોજ  અવસાન થયું છે. સદગત નું બેસણું તા.23.05.2024 ને ગુરૂવાર ના રોજ બપોર ના 4 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાને હડીયાણા ખાતે રાખેલ છે

18-05-2024

વેરાવળ: વેરાવળ બોયઝ હાઈસ્કૂલના નિવૃત શિક્ષક દિલીપભાઈ જે. દતાણીના ધર્મપત્ની નીતાબેન (ઉ.વ.61) (જીએચસીએલ નિવૃત કર્મચારી) તે ડો. ડોલી (એમડીએસ)ના માતુશ્રી, જેઠાલાલ પરસોતમ દતાણી (પોરબંદર)ના પુત્રવધુ, રાજેન્દ્રભાઈ (બરોડ), અજયભાઈ (પોરબંદર), રક્ષાબેન કિરીટકુમાર દેવાણી (પોરબંદર)ના ભાભી તેમજ સ્વ. ગોકળદાસ જીવનભાઈ ચેતા (મોરબી)ની પુત્રી, પ્રફુલભાઈના બહેનનું તા.17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.18ને શનિવારે સાંજે 5થી 6 કલાકે કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, પોસ્ટ ઓફીસ રોડ, વેરાવળ ખાતે રાખેલ છે.

ગોંડલ: રાયજાદા રાજકુવરબા કિરીટસિંહ (ઉ.વ.78) રૂપાવટી ગોંડલ તે જયેન્દ્રસિંહ તથા નરેન્દ્રસિંહ (જેટકો ગોંડલ) તથા રામદેવસિંહ (પી.જી.વી.સી.એલ. વિરપુર)ના માતુશ્રીનું તા.16ના રોજ અવસાન થયેલ છે.

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ પ્રફુલ્લભાઈ બાબુલાલ ભટ્ટ (ઉ.વ. 69) તે સ્વ.બાબુલાલ ત્રિભોવન ભટ્ટના પુત્ર, સ્વ.પ્રભુલાલભાઇ, કિશોરભાઈ, શિરીષભાઈ, ચંદ્રકાંતભાઈ, રેખાબહેન અને નયનાબહેન રાજેશભાઈ દવેના ભાઇ, કંદર્પ (આઇસીઆઇસીઆઇ બેન્ક), આરતીબેન અમરકુમાર દવેના પિતા, સ્વ.હર્ષદરાય વિશ્ર્વનાથ જોષી (કોટડાસાંગાણી)ના જમાઇનું તા. 17ના અવસાન થયું છે. બંને પક્ષનું ઉઠમણું અને બેસણું તા. 20ને સોમવારે સાંજે 4થી 5 વાગ્યા દરમિયાન ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી રાજકોટ ખાતે રાખેલ  છે.

રાજકોટ: રાજકોટ નિવાસી કુસુમબેન ભદ્રેશભાઈ શેઠ(ઉં.વ.68) તે સ્વ.પ્રભુલાલ ધારશી શેઠના પુત્રવધુ, ભદ્રેશ પ્રભુલાલ શેઠના પત્ની, તન્વીબેન શેઠ(એડવોકેટ)ના માતા તેમજ કેવલભાઈ પુરોહિત(એડવોકેટ)ના સાસુનું તા.18ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા.20ને સોમવારે સાંજે 5 વાગ્યે, રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ (સી.એમ.શેઠ.પૌષધશાળા), રોયલ પાર્ક, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. 

રાજકોટ: સ્વ. ભરતકુમાર તે સ્વ. નટવરલાલ ગગુભાઈ દોશી તથા સ્વ. નિર્મળાબેન નટવરલાલ દોશીના પુત્ર તથા સ્વ. પ્રફુલાબેનના પતિ, શિતલભાઈ, તેજસભાઈ તથા પુનમબેન પંકજભાઈ કોઠારીના પિતાશ્રી તથા સ્વ. નરેન્દ્રભાઈ, નયનભાઈ, રાજુભાઈ, અનુપમાબેન વિજયભાઈ દોશી, મીરાબેન મહેન્દ્રભાઈ કોઠારી, મીનાબેન શશીકાંત ચોતલીયાના મોટાભાઈનું તા.18ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.20ને સોમવારે સાંજે 5-30 કલાકે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

17-05-2024

રાજકોટ: રાજકોટ નિવાસી સ્વ. લલિતચંદ્ર અમિચંદ દોશીના પત્ની મંજુલાબેન લલીતચંદ્ર દોશી તે સ્વ. મિતેશભાઈ તથા સંદિપના માતુશ્રી, તે બાબરાવાળા સ્વ. જયંતિલાલ પાનાચંદ મોદીના પુત્રી તેમજ પરમ, ક્રિના અને ભવ્યના દાદી તા.16ને ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. સદગતનું બેસણું તા.18ને શનિવારના સવારે 7-30થી 10-30 કલાકે અભય ભારદ્વાજ હોલ, ગોપાલ ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગોંડલ: હુસેનભાઈ અસગરભાઈ ભારમલ (ઉ.53) તા.16ને ગુરૂવારે અવસાન થયેલ છે. તે ઓન અલીભાઈ ભારમલ તેમજ હાતીમભાઈના ભાઈ અને યુસુફભાઈ, હોજેફાભાઈ, મુસ્તાકભાઈના કાકા થાય. મરહુમના જીયારતના સીપારા શનિવાર તા.18ના રોજ 11-30 વાગ્યે કદીમ મસ્જીદ (આંબલી શેરી) ગોંડલ ખાતે રાખેલ છે.

ઉપલેટા: ઉપલેટા નિવાસી સોની દિલીપકુમાર વલ્લભદાસ ધોળકિયા (ચિખલીયા વાળા) (ઉ.69) તે મિહિરભાઈ તથા અનિકેતભાઈના પિતાશ્રી અને શ્રીમાળી સોની સમાજના પૂર્વ પ્રમુખનું તા.15ના બુધવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.17ના શુક્રવારે સાંજના 5થી 7 સોની મુળજી ભીમજીની વાડી ગુલાબ હોલ ઉપલેટા મુકામે રાખેલ છે.

રાજકોટ: કુનડ માવદીયા પ્રભુલાલ ગોવિંદભાઇ તે હરેશભાઇ તથા હિતેશભાઇના પિતાનું તા.14ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.18ને શનિવારે કુનડ ખાતે રાખેલ છે.

રાજકોટ: જયાબેન સોમગીરી ગોસાઇ (ઉ.વ. 80) તે કમલેશગીરી, પરેશગીરીના માતાનું તા.16ને અવસાન થયું છે. બેસણું તા.18ને શનિવારે સાંજે 4 થી 6, 3-ગાયત્રી સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, મોરબી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: મૂળ ગામ ખિરશરા (રણમલજી) હાલ રાજકોટ સ્વર્ગસ્ નીતિનભાઈ દેવરામભાઈ પાટડીયા (ઉં.વ.58) ને સ્વર્ગસ્ દેવરામભાઈ માધવજીભાઈ પાટડીયા અને ગંગા સ્વરૂપ પુષ્પાબેન દેવરામભાઈ પાટડીયા ના દીકરા સ્વર્ગસ હિમાંશુભાઈ અને સ્વર્ગ શૈલેષભાઈ ના મોટાભાઈ તેમજ હેમાબેન જયંતીલાલ ભાડેસીયાના નાના ભાઈ ગૌરાંગ અને પિયુષના મામા તેમજ વિશાલના પિતાજી ચંદુભાઈ અને હસમુખભાઈ ધાંધરીયા ના ભાણેજ તા.16-5-2024 વૈશાખ સુદ નોમ ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે સ્વર્ગસ્થનું બેસણું તારીખ 18- 5- 2024 શનિવાર રોજ સાંજે 5 થી 6 રાખેલ છે ધારેશ્ર્વર મંદિર ભક્તિનગર સર્કલ ખાતે રાખેલ છે.

રાજકોટ: સ્વ.મધુબેન તથા દલીચંદભાઈ સંઘવીના પુત્ર સુરેશભાઈ  (ઉ.વ.78) તે સુધાબેનના પતિ, ચંદુભાઈ મહેતાના જમાઈ તેમજ મીથુનભાઈના પિતા, સરોજબેન, ભારતીબેન તથા સ્વ.રીટાબેન, કમલેશભાઈ (બકુલભાઈ) પ્રવિણભાઈ સંઘવીના ભાઈ તા.16નાં રોજ અરિહંત શરણ પામેલ છે. ર્સ્વગસ્થનું ઉઠમણું તા.18ને શનિવારે સવારે 10:15 વાગ્યે સ્થાનકવાસી જૈન મોટા ઉપાશ્રેય કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.રાજકોટ : મૂળ જામકંડોરણા હાલ રાજકોટ શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સમીર રાજેન્દ્રભાઈ પંડ્યા (ઉ.વ. 36 આઈસીઆઈસીઆઈ બેંક રાજકોટ) તે સ્વ. દામોદરભાઈ છગનલાલ પંડ્યાના પૌત્ર તેમજ  રોહીણીબેન અને રાજેન્દ્રભાઈ પંડ્યા (કાપડ મીલ)ના પુત્ર, રીંકુબેનના પતિ, ઉપેન્દ્રભાઈ (જનસત્તા પ્રેસ) મધુસુદનભાઈ (અમેરિકા), જનાર્દનભાઈ (આરસીસી બેંક- ભારત સેવક સમાજ), સ્વ. મુકુંદભાઈ (આરએમસી), કમલેશભાઈ (જનતા ક્રેડિટ સોસાયટી)ના ભત્રીજા, હર્ષલ હિરેન અભિનવ કવિતા તથા શ્રદ્ધા મયંકભાઇ પંડ્યા(વડોદરા)ના ભાઇ, વિનોદભાઈ ગિરધરલાલ પંડ્યા (અરડોઈ)ના જમાઈ તેમજ જયદીપભાઇના બનેવી અને મયંકકુમાર પંડ્યા (વડોદરા)ના સાળાનું તા.17/5ના અવસાન થયું છે. 

16-05-2024

ગોંડલ: ગોંડલના સેવાભાવી મનસુખભાઈ જાદવભાઈ વઘાસીયા ‘ચક્ષુદાતા’ તે પ્રકાશભાઈ તથા હિરેનભાઈના પિતાશ્રીનું તા.12ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 કલાકે પટેલ વાડી જેલ ચોક, ગોંડલ રાખેલ છે.

રાજકોટ: પાંચ પીપળાવાળા હાલ રાજકોટ, સ્વ. ભાનુબેન નાથાલાલ અઘેરા (ઉ.67) તા.13ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નાથાલાલ નાનજીભાઈ અઘેરાના ધર્મપત્ની તથા રજેશભાઈ, ભાવેશભાઈ, જીજ્ઞેશભાઈના માતુશ્રી, ભુપતભાઈ, ચીમનભાઈ, મુકેશભાઈ, બકુલભાઈના કાકી, સ્વ. ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ ભારદીયા (જેતપુર)ના દીકરી તેમજ નિરંજનભાઈ, કિશોરભાઈ મહેશભાઈ ભારદીયા, હંસાબેન નટવરલાલ સંચાણિયા, ચંદનબેન વિનોદભાઈ કથ્રેચાના બહેન થાય. સદગતનું બેસણું તા.16ને ગુરૂવારના રોજ સાંજે 4-30થી 6 સુધી (પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે). શ્યામ મંદિર, રામનગર સોસાયટી, શેરી નં.4, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વેરાવળ: સ્વ. શાંતિલાલ ગોવિંદજીભાઈ સુચક (માધુપુર ગીર વાળા)ના પુત્ર હસમુખલાલ (ઉ.65) તે કલ્પેશભાઈ (પ્રડન્ટ બુક સ્ટોર્સ), ચિરાગભાઈ ક્રિષ્નાબેન ગોપાલકુમાર મશરૂ (સાવરકુંડલા)ના પિતાશ્રી, મહેન્દ્રભાઈ (જીએચસીએલ) નરોતભાઈ, મંગળાબેન, હર્ષાબેનના મોટાભાઈ, સ્વ. નાથાલાલ હીરાલાલ બુધ્ધદેવ (લુશાળા વાળા)ના જમાઈનું તા.14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.16ને ગુરૂવારે 5થી 6 કલાકે કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, પોસ્ટ ઓફીસ રોડ, વેરાવળ ખાતે રાખેલ છે.

રાજકોટ: સ્વ. દયાબેન વજુભાઈ રાવરાણી (ઉ.વ.92) મૂળ ગામ સુલતાનપુર હાલ રાજકોટનું તા.15ના અવસાન થયેલ છે.તે  અરવિંદભાઈ વજુભાઈ રાવરણીના માતુ શ્રી અને ગોપાલ અરવિંદભાઈ રાવરણીના દાદીમાં થાય સદ્ગતનું બેસણું તા.17 શુક્રવારના રોજ, વાળંદ સમાજની વાડી, લક્ષ્મીનગર ખાતે રાખેલ છે.

રાજકોટ: અમૃતલાલ ભગવાનજીભાઈ વાછાણી (ઉ.વ.84) તે મનસુખલાલ વાછાણીના ભાઈ, ગીરીશભાઈ તથા દિલિપભાઈનાં પિતાશ્રીનું તા.16ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.બેસણું તા.17ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે અમારા નિવાસ સ્થાન ડ્રીમ એવન્યુ, સી-204, નચીકેતા સ્કૂલ પાસે, શાંતિવન પરમની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: શ્રી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રમેશચંદ્ર ભાનુશંકર જોષી - (નિવૃત્ત ઙૠટઈક) ઉં.વ. 82 તે ઈલાબેન કાંતિભાઈ વ્યાસ, સ્વ. સુરેશભાઈ (વેરાવળ) નાં નાના ભાઈ, તેમજ ચીમનભાઈ (જુનાગઢ), પ્રફુલ્લભાઈ (રાજકોટ) ના મોટા ભાઈ, તેમજ અરુણાબેન નાં પતિ, શિવાલી રાહુલભાઈ વ્યાસ નાં પિતાશ્રી તથા વૈદિક તથા સૌમ્ય નાં નાના નું તારીખ 16.05.2024 ને ગુરુવાર ના રોજ  અવસાન થયેલ છે. બેસણું તારીખ 17.05.2024 ને શુક્રવારના રોજ સાંજે 5.00 થી 6.00 વાગ્યે શ્રી ધર્મેશ્ર્વર મહાદેવ મંદિર, ધરમ નગર શેરી નંબર 4 ખાતે રાખેલ છે.

ઉપલેટા: ઉપલેટા નિવાસી સોની દિલીપકુમાર વલ્લભદાસ ધોળકિયા (ચિખલીયાવાળા) (ઉ.વ.69) તે મિહિરભાઈ તથા અનિકેતભાઈના પિતાશ્રી અને શ્રી માળી સોની સમાજના પૂર્વ પ્રમુખનું તા.15ના બુધવારે અવસાન થયેલ છે.તેમનું બેસણું તા. 17ના શુક્રવારે સાંજના 5 થી 7 સોની મુળજી ભીમજીની વાડી ગુલબ હોલ ઉપલેટા મુકામે રાખેલ છે.

રાજકોટ: ભગવાનજીભાઇ હરજીભાઇ પરસાણા (ઉ.વ. 67) તે કેતનભાઇના પિતા તથા હરીતના દાદાનું તા.15ને અવસાન થયું છે. બેસણું તા.17ને શુક્રવારે ન્યુ ગાંધીનગર સોસા. શેરી નં. 9, ‘હરિ ઓમ’ અજમેરા શાસ્ત્રીનગર પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

15-05-2024

રાજકોટ: ધનંજયભાઈ જયશંકરભાઈ જોશી (ઉ.83) તે કેતન જોશી, દેવાંગ જોશી, અમી પંડયાના પિતાશ્રીનું તા.14ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.16ને ગુરૂવારના રોજ સાંજે 6થી 7 કલાકે રાષ્ટ્રીયશાળા, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: વેરાવળ નિવાસી હાલ રાજકોટ દશા સોરઠીયા વણિક સ્વ. ભોગીલાલ પ્રભુદાસ શાહ (માંડવીયા) (ઉ.75) તે સ્વ. પ્રભુદાસ કપુરચંદ શાહના પુત્ર, સ્વ. પ્રવિણચંદ્ર રતિલાલ ગગલાણી અને રસિકભાઈ રતિલાલ ગગલાણીના જમાઈ, નલિનીબેન ભોગીલાલ શાહના પતિ, સ્વ. રમેશભાઈ, ઈન્દિરાબેન ચંદ્રકાંત જસાપરા, બીપીનભાઈ, સ્વ. કુસુમબેન જીતેન્દ્રભાઈ વંકાણી, સ્વ. વિજયભાઈ, સ્વ. સોનલબેન લલિતભાઈ ગાંધીના ભાઈ, ગૌરવભાઈ, કરણભાઈ અને પારૂલબેન આશિષકુમાર પારેખના પિતાશ્રી તથા ઉર્વશીબેન અને પાયલબેનના સસરા તા.13ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.16ને ગુરૂવારના રોજ સાંજે 4-30થી 6-30 કલાકે સોપાન લકઝુરીયા, ડ્રિમસીટી પાસે, રૈયા હિલ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

રાજકોટ: દ.સો. વણિક પ્રવિણાબેન જનાણી (ઉ.75-મોટા દડવા વાળા) હાલ રાજકોટ તે ગિરધરલાલ નરશીદાસ જનાણીના પત્ની, મધુબેન પ્રાણજીવનદાસ જનાણીના દેરાણી, પરેશભાઈ, હિતેષભાઈ, હિનાબેન સંજયકુમાર ગોરસીયા, ધર્મિષ્ઠાબેન નિલેશકુમાર લોટીયાના માતુશ્રી અને પુજાબેન પરેશભાઈ જનાણીના સાસુ, સ્નેહાબેન, પાયલબેનના દાદી તેમજ પિયુષભાઈ, કેતનભાઈ, હર્ષાબેન અને નિતાબેનના કાકી તા.13ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરૂવાર તા.16ના સાંજે 5થી 7 તેમના નિવાસ પરેશભાઈ ગીરધરલાલ જનાણી, પંચનાથ રેસીડેન્સી, શેરી નં.1, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, શકિત પાર્ક મેઈન રોડ, રાજકોટ (મો.95864 69152) ખાતે રાખેલ છે.

જામનગર: મંજુલાબેન ગોપાલદાસ મજીઠીયા તે સ્વ. ગોપાલદાસ શામજીભાઈ મજીઠીયાના પત્ની, મણીલાલ ભીમજી કોટેચાના પુત્રી ભીખુભાઈ, કનુભાઈના બેન, રસીકભાઈ, જયંતભાઈ, નવીનભાઈના ભાભી, પ્રમોદ (પ્રમોદ પ્રોવિઝન સ્ટોર)ના માતુશ્રી, શીતલ પ્રમોદ મજીઠીયાના સાસુ, પૂનમબેન પ્રદીપકુમાર કોટક, નીતાબેન રસીકકુમાર દાસાણીના માતુશ્રી, પ્રદીપકુમાર, રસીકકુમારના સાસુ, રિયાના દાદી, ધ્રુમિલ, સૌમિલ, આશિષ, મિશ્રીના નાની તા.13ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું-પીયર પક્ષની સાદડી તા.16ના સાંજે 4થી 4-30 પાબારી હોલ તળાવની પાળ જામનગર મુકામે રાખેલ છે.

રાજકોટ: લુહાર સ્વ. હેમંતભાઈ પરસોતમભાઈ સિધ્ધપુરા (ઉ.74) તે અશોકભાઈ સિધ્ધપુરાના મોટાભાઈ, હિરેનભાઈના પિતાશ્રી તથા અજયભાઈના ભાઈજી તથા સ્વ. બાબુલાલ હીરજીભાઈ કારેલીયાના જમાઈ તા.13ના રામચરણ પામેલ છે. બેસણું તા.16ના સાંજે 5થી 7 ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ મંદિર, હાપલીયા પાર્ક, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

અમરેલી: સ્વ. નવનીતભાઈ બાલુભાઈ ડોડીયા (ઉ.65) તે હિતેનભાઈ ડોડીયાના પિતાશ્રી તથા ભરતભાઈ, અરવિંદભાઈના મોટાભાઈ તા.12ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા.16 ગુરૂવારે સાંજે 4થી 6 લુહાર જ્ઞાતિની વાડી, સવજીપરા રોડ, ચાંદની ચોક, અમરેલી મુકામે રાખેલ છે.

રાજકોટ: મુળ જેતલસર હાલ રાજકોટ નિવાસી સ્વ. જટાશંકર પ્રભાશંકર પંડયાના પુત્ર ગિરીશભાઈ જટાશંકર પંડયા (ઉ.53) તે સ્વ. નરેન્દ્રભાઈ, અશોકભાઈ, કિર્તીભાઈ, પુષ્પાબેન, કુંદનબેન, નીતાબેનના નાનાભાઈ, લતાબેન પંડયાના પતિ, ઉર્વા, કાવ્યાના પિતાનું તા.14ના રોજ અવસાન થયું છે. બેસણું તા.16ના 5થી 7, અંબાધામ મંદિર, જીવરાજપાર્ક, અંબીકા ટાઉનશીપ રાજકોટ રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી ઠા.લક્ષ્મીદાસ ગોપાળજીભાઈ ગઢીયા (ઉ.વ.93) તે સ્વ.ડો.અમૃતલાલભાઈ મીરાણીનાં જમાઈ તથા મનોજ મેડિકલ વાળા વડિયા લોહાણા સમાજનાં પુર્વ પ્રમુખ ગટુભાઈ મિરાણી, સ્વ. ડો. ઘનશ્યામભાઈ, વિનુભાઈના બનેવીનું તા.9ના રોજ અવસાન થયું છે. સસુર પક્ષની સાદડી તા.16ને ગુરૂવારનાં રોજ સાંજે પ થી 6 ટેલિફોનની સાદડી રાખેલ છે. મો.નં.94ર87 97198

ચલાલા : બકુલભાઈ કરશનભાઈ કાકડીયા (ઉ.વ. પ7) (કર્મચારી આર.કે.એમ.એમ. હાઈસ્કુલ ચલાલા) તે વ્રજ મયુરીબહેન, પલ્લવીના પિતા તેમજ ઘનશ્યામભાઈ બાબુભાઈ અને સ્વ. કનુભાઈના ભાઈ અને વિપુલભાઈના કાકાનું અવસાન તા. 14/પ/ર0ર4 મંગળવારના થયેલ છે. સદગતનું બેસણું તા.16 ગુરૂવારના સવારના  8 થી 6 કલાક સુધી ફુલવાડી પ્લોટ, મહાદેપરા, પટેલવાડી, ચલાલા ખાતે રાખેલ છે.

રાજકોટ: સ્વ. નર્મદાબેન જયંતિલાલ ઠાકર (ઉ.71)નું તા.14ના અવસાન થયેલ છે. તે અનિલભાઈ, ક્રિષ્નાબેન, માલતીબેનના માતુશ્રી અને અવિરતભાઈ, વિમલભાઈ, ભાગ્યશ્રીબેન દિપભાઈના નાની અને દિપેશભાઈ, પિયાબેનના દાદી થાય બેસણું તા.16ના તેમના નિવાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ આગળ, અંબીકા ટાઉનશીપની સામે લક્ષ્મણ ટાઉનશીપ કે-વિંગ ગ્રાઉન્ડ ફલોરમાં સાંજે 4થી 6 રાખેલ છે. મો. 70484 77727.

રાજકોટ: સ્વ. વિજયાબેન દયાળજીભાઈ અનુવાડીયા મોરબી વાળા હાલ રાજકોટ તે સ્વ. બટુકભાઈ - સ્વ. હસુભાઈ ,હિતેષભાઈ ભરૂચ, હંસાબેન રમેશકુમાર વિશાવાડીયા ,અરૂણાબેન મહેન્દ્રકુમાર અંબાસણા રાજકોટ નીતાબેન ગુણવંતલાલ પિલોજપરા ના માતૃશ્રી તથા ગોરધનભાઈ મોહનલાલ અનુવાડીયાના મોટા ભાભી તા.14ને મંગળવાર અવસાન થયેલ છે. તેઓનું બેસણુ તા.16ને ગુરૂવારના રોજ સાંજના 5 થી 6 શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ભકિતનગર શેરી નં.-7 રાજકોટ ખાતે રાખેલ છે.ધર્મેશભાઇ 98250 64060

રાજકોટ: રાજકોટ નિવાસી સ્વ. રસિકભાઈ વલ્લભદાસ  કુંડલીયા (ઉ.વ.78) તે મનોજભાઈ, કુમારભાઈ (લાલો), વર્ષાબેન, જિજ્ઞાબેનના પિતાશ્રી, તથા સ્વ. અનિલભાઈ, કનકભાઈના મોટા ભાઈ તથા ચંદ્રિકાબેન જયેન્દ્રભાઈ મજેઠીયાના ભાઈ તથા મગનભાઈ હિંડોચાના જમાઇનું તા.14ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે જેમનું બન્ને પક્ષનું ઉઠમણું તા. 16.05.2024 ને ગુરુવારના રોજ સાંજે 5.30 વાગ્યે શ્રી અવધેશ્વર મહાદેવ મંદિર, નેત્રદિપ હોસ્પિટલ વાળી શેરી, સિધેશ્વર સોસાયટી, 150 ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: સ્વ.રસિકલાલ ગોકળદાસ બાટવિયાના પત્ની પ્રભાબેન (ઉ.વ.87), તે જીતેન્દ્રભાઈ, દિનેશભાઈ, અશોકભાઈના માતૃશ્રીનું તા.15ને બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.16ને ગુરૂવારના રોજ સાંજે 5 થી 6 કલાકે રૂષભ એન્કલેવ, જે.કે.પાર્ક આલાપ ગ્રીન સીટી પાછળ, તુલસી સુપર માર્કેટની સામેની શેરી, રૈયા રોડ રાજકોટ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj