World News
ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત આવતીકાલથી : બાંગ્લાદેશ સાથે પ્રથમ ટકકર
12:16 PM

ભારત - બાંગ્લાદેશ વચ્ચેની છેલ્લી 5 વનડેમાં ભારત બે વાર મેચ જીત્યું : ભારતે જીત માટે વધુ મહેનત કરવી પડશે

ભારત પાસે ઘણા પૈસા, 21 મિલિયન ડોલરની સહાય શું કામ આપીએ? ટ્રમ્પ
11:41 AM

► ભારત - નરેન્દ્ર મોદી પ્રત્યે આદર છતાં આર્થિક મદદ સમજની બહારની વાત

Canada Plane Crash : પલ્ટી ગયેલા વિમાનમાં સીટ બેલ્ટથી બંધાયેલી મહિલા ઉલટી લટકી
12:08 PM

વિમાનમાં યાત્રીઓ વિડીયો બનાવતા હતા ત્યારે મહિલા પાયલોટે કહેવું પડયું, વિડીયો ન બનાવો, બહાર નીકળો

કેનેડામાં એરપોર્ટ પર લેન્ડીંગ દરમિયાન વિમાન ક્રેશ : 18 યાત્રીઓ ઈજાગ્રસ્ત, બેની હાલત ગંભીર
10:41 AM

ટોરંન્ટોમાં બરફનું તોફાન, 65 કિ.મીની ઝડપે ફુંકાતો પવન પ્લેન ક્રેશનું કારણ

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj