અંતે મહિનાની રાહ બાદ લોકશાહીના મહાપર્વની ઘડી આવી હતી જેમાં સવારથી જાગૃત મતદારો મતદાન કરવા માટે મતમથકો શુદ્ધિ પહોંચી રહ્યા હતા. જેમાં પ્રથમવાર મતદાન કરનાર અને સો વર્ષની આયુના મતદાર સાથે દિવ્યાંગો પણ ખાસ મતદાન કરવા પહોંચી ગયા હતા જેના શારદાબેન નાનજીભાઈ વાઘેલા ને ઉચકીને બુથ શુદ્ધ લય જાવા માં આવ્યા હતા અને સૌ વર્ષની આયુ ના રસુલભાઈ હિરાણી દ્વારા મતદાન કરી સાચા અર્થમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy