ધોરાજીમાં હનુમાન જયંતીની ઉજવણી

મહાઆરતી, બટુક ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન

Local | Dhoraji | 23 April, 2024 | 12:41 PM
સાંજ સમાચાર

ધોરાજી તા.23
 ધોરાજીના અવેડા ચોક ખાતે આવેલ વર્ષો જુનુ પૌરાણીક દુલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મહાઆરતી, બટુક ભોજન, રાત્રે સત્યનારાયણની કથા સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

 આ તકે અવેડા ચોક વિસ્તારના તમામ ભાઈઓ, બહેનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં દર્શનનો લ્હાવો લ્યે તેવું યુવાનો દ્વારા જણાવવામાં આવેલ છે.  આ ભગીરથ કાર્યને સફળ બનાવવા અવેડા ચોક વિસ્તારના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. ને (ફોટોગ્રાફી) અર્પણ કરાયો હતો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj