‘ચીલીઝા-ઈન્ડિયા કા પિઝા’ની રાજકોટવાસીઓ માટે ખાસ ઓફર: રૂા.149ના પિઝા પર દુબઈ ટ્રીપ જીતવાની તક

Local | Rajkot | 03 July, 2024 | 03:51 PM
1 જુલાઈથી શરૂ થઈ ઓફર: દર મહિને બે નસીબદાર વિજેતાને જાહેર કરાશે
સાંજ સમાચાર

રાજકોટ તા.3
 રાજકોટના યુનિવર્સિટી રોડ, જલારામ પ્લોટ-2 ખુણો, ગીતા તેલ પાસે આવેલ ‘ચીલીઝા-ઈન્ડિયા કાપિઝા’ રાજકોટવાસીઓ માટે ખાસ ઓફર લાવ્યું છે. જેમાં રૂા.149 અથવા તેનાથી વધુની કિંમતના પિઝાની ખરીદી પર દુબઈની ફ્રિ ટ્રીપ જીતવાની તક મળશે.

 રૂા.149 અથવા તેથી વધુની કિંમતના પિઝાની ખરીદી કર્યા બાદ બિલ કાઉન્ટર પરથી કયુઆર કોડ સાથેનો બોર્ડીંગ પાસ મળશે. આ કોડ સ્કેન કરવાથી હરિફાઈની લિંક પર નિર્દેશિત કરવામાં આવશે અને ત્યાર લીંક પર તમારી વિગત ભરવાની રહેશે. જેમાં કસ્ટમરે પોતાની વિગત અને બીલનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ વિગતો મળ્યા બાદ લકકી ડ્રો કરવામાં આવશે અને ત્યારબાદ વિજેતા જાહેર કરવામાં આવશે.

 આ ઓફર 1 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. દર મહિને 2 વિજેતાઓ જાહેર કરવામાં આવશે. જેમાં એક વ્યકિત માટે દુબઈની ટુ-વે ફલાઈટ ટિકિટ અને લેન્ડ પેકેજનો સમાવેશ કરવામાં આવ્યો. અથવા દુબઈની ટુ-વે માટે બે ફલાઈટ ટિકિટ આપવામાં આવશે. જેમાં માત્ર ફલાઈટની ટિકિટનો જ સમાવેશ થાય છે.
 આ ઓફર રાજકોટવાસીઓને ચીલીઝાની એપ ઊફદિંયલ પર ઉપલબ્ધ થશે. આજે જ એપ ડાઉનલોડ કરી આકર્ષક ઓફરનો લાભ મેળવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj