રાજુલાના વડલી ગામે 100 વર્ષના અરશીભાઇએ ઘર બેઠા મતદાન કર્યું

Local | Amreli | 26 April, 2024 | 11:46 AM
સાંજ સમાચાર

ચૂંટણી પંચના નિયમો બનાવ્યા તે મુજબ વૃદ્ધોને એડવાન્સ મતદાન કરવાનું હોય છે ત્યારે રાજુલામાં આવેલા અરશીભાઈ ભીખાભાઈ જીંજાળા ઉંમર વર્ષ 100 ગામ વડલી માં અરશીભાઈ ના ઘરે જઈ અને મતદાન નો સ્ટાફ પોતાના ઘરે આવતા આજે વહેલી સવારે આઠ વાગ્યે અરશીભાઈ ભીખાભાઈ જીંજાળા ઉંમર વર્ષ  100.એ મતદાન કર્યું હતું અને મતદાનનો આપ સમયે ચૂંટણી મતદાન સ્ટાફ હાજર રહી અને મતદાન કરાવ્યું હતું આમ આ ઉપરથી લાગે છે કે આ વખતે મતદાનમાં લોકોને ખૂબ જ રસ છે અને જાગૃતતા પણ આવી લાગે છે જેને કારણે વૃદ્ધ વાલીઓને મતદાન કરાવવા માટે યુવાનો સામેથી જ મતદાન કરાવે છે જેથી ચૂંટણીનું આવું વાતાવરણ જોતા આ વખતે રાજુલા 98 નું મતદાન ખુબ સરસ થશે ઉપર જાય તો કાંઈ નવાય નહીં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ઘરે કરવામાં આવ્યું હતું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj