ભાણવડમાં 101 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું

Local | Jamnagar | 08 May, 2024 | 10:40 AM
સાંજ સમાચાર

ભાણવડ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું છે, ત્યારે ભાણવડમાં ખરાવાડ વિસ્તારમાં રહેતા વૃદ્ધા અને 101 વરસની વયે પહોંચેલા વાલીબેન કરસનભાઈ કણજારીયાએ મતદાનનું મહત્વ સમજી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો,

અત્રે નોંધનિય બાબત એ છે કે લોકશાહીનાં પર્વની ઉજવણીમાં ભાગ લેનારા વૃદ્ધા વાલીબેન ખરાવાડ વિસ્તારનાં સૌથી મોટી ઉંમરનાં મતદાતા છે.
(તસ્વીર: મનિશ ઘેલાણી, ભાણવડ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj