વીંછિયાનાં હિંગોળગઢ ગામે કોંગ્રેસનો પોલીંગ એજન્ટ દારૂ પીધેલો ઝડપાયો

Local | Jasdan | 08 May, 2024 | 02:21 PM
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી)     

જસદણ તા. 8
જસદણ વિધાનસભા મત વિસ્તારના વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના બુથ નં.82 માં કોંગ્રેસ પક્ષના પોલીંગ એજન્ટ તરીકે  મતદાન મથકમાં કોંગ્રેસ પક્ષ નાં પોલિંગ એજન્ટ તરીકે ફરજ બજાવતા જયંતી ધીરૂભાઈ જમોડ કોળી (ઉ.વ.30) દારૂ પીધેલી હાલતમાં પકડાતા વિંછીયા પોલીસે તેની ધરપકડ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj