જૂનાગઢ તા.7
જૂનાગઢના આઈ.એમ.એ. રિસર્ચ એન્ડ મેડિકલ સેન્ટર ગાંધીગ્રામ ખાતે વહેલી સવારે જ રબારી દંપતી મેરામણભાઈ વાંદા અને ગલિબેન વાંદાએ પરંપરાગત પહેરવેશમાં ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. અને અન્ય લોકોને પણ લોકશાહીના પર્વમા મહત્તમ મતદાન કરવા અપીલ કરી
. તેઓએ કર્યું કહ્યું હતું કે આ મતદાન મથકમાં મતદાન કરવામાં અમને કોઈ મુશ્કેલી પડી નથી. અહી મતદારો માટે ખૂબ સારી વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy