શહેરમાં આજીડેમમાં મૈત્રી કરારથી રહેતુ યુગલ ડૂબ્યુ : સમગ્ર મામલે યુવતીની માતાનું નિવેદન...જુઓ વિડિઓ..

Video | 26 April, 2024 | 01:28 PM
સાંજ સમાચાર

#video શહેરમાં આજીડેમમાં મૈત્રી કરારથી રહેતુ યુગલ ડૂબ્યુ : સમગ્ર મામલે યુવતીની માતાનું નિવેદન...જુઓ વિડિઓ...

શહેરમાં આજીડેમમાં મૈત્રી કરારથી રહેતુ યુગલ ડૂબ્યુ હોવાના સમાચારથી સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ મનપાની ફાયર ટીમ થઈ દોડતી : સમગ્ર મામલે યુવતીની માતાએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદન : હિના ચાવડા અને અરવિંદ ચૌહાણ બન્ને છેલ્લા 5 વર્ષથી મૈત્રી કરારથી સાથે હતા પણ થોડા સમયથી પ્રેમી અરવિંદ ચૌહાણ દ્વારા વધુ પડતો ત્રાસ આપતા હિના ચાવડા તેની માતા સાથે રહેતી હતી : આજરોજ હિના તેની નોકરી પર હતી ત્યારે પ્રેમી અરવિંદ ચૌહાણ ત્યાંથી તેને લઈ જઈ આજીડેમમાં નહાવાના બહાને ધક્કો મારી દેતા હિના ચૌહાણ ડૂબવા લાગી હતી : સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ અને ફાયર ટીમ દ્વારા હિના ચાવડાનો આબાદ બચાવ કર્યો હતો : પ્રેમી અરવિંદ ચૌહાણની શોધખોળ આદરી હતી #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj