સાવરકુંડલા તાલુકાની જાણીતી અને નામાંકિત એવી સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સના પ્રાથમિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલી કળા અને સર્જાત્મક શક્તિઓને ખીલવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પણ પોતાની કૌશલ્યતા પ્રમાણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં માર્ગદર્શક શિક્ષક તરીકે પીનલબેન સુહાગિયા અને જેમીશાબેન સોલંકી એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ અવનવા ચિત્ર દોરી આકર્ષણનું કેન્દ્ર જગાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy