રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક નવા બનેલ પુલ ઉપર ગાબડું પડ્યું...જુઓ વિડિઓ...

Video | 23 April, 2024 | 06:59 PM
સાંજ સમાચાર

#video રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક નવા બનેલ પુલ ઉપર ગાબડું પડ્યું...જુઓ વિડિઓ...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક નવા બનેલ પુલ ઉપર ગાબડું પડ્યું : રાજુલા - સાવરકુડલા સ્ટેટ હાઇવે પર આવેલો છે આ પુલ : થોડા મહિના પહેલાં નવનિર્મિત પુલ બન્યો છે. જયાં પુલ પર ગાબડું પડ્યું : માંડરડી ગામ નજીક ધાતરવડી નદી ઉપર બનેલા નવા પુલ ઉપર ગાબડું પડ્યું છે : પુલની કામગીરીમા ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે : લોટ પાણીને લાકડા જેવી પુલની સ્થિતી સર્જાઇ : હાલ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરવામા આવ્યો તેવા સમાચાર લોકો માથી મળી રહ્યા છે અને જુનો પુલ શરૂ કરાયો છે #sanjsamachar

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj