શહેરમાં માલવિયા ફાટક પર મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી : ફાટક ખુલ્લી રહી અને ટ્રેન આવી ગઈ

Video | 02 May, 2024 | 07:00 PM
સાંજ સમાચાર

#video શહેરમાં માલવિયા ફાટક પર મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી : ફાટક ખુલ્લી રહી અને ટ્રેન આવી ગઈ

શહેરમાં માલવિયા ફાટક પર ફાટક મેનની ઘોર બેદરકારી આવી સામે : ઓખા-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન ફાટક ફાટક ખુલ્લી હતી અને ફાટક પર આવી ગઈ હતી : બાદમાં ફાટક મેન દ્વારા ફાટક બંધ કરી ટ્રેનને પસાર કરાવાઈ હતી : આ સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે #rajkot #sanjsamachar #train #indianrailway

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj