રાજકોટ સિવિલ હોસ્પીટલમાં બનશે આધુનિક વેઈટીંગ રૂમ સાથે નવો પીએમ રૂમ : સિવિલ અધિક્ષકે આપી સમગ્ર માહિતી

Video | 24 April, 2024 | 07:13 PM
સાંજ સમાચાર

#video રાજકોટ સિવિલ હોસ્પીટલમાં બનશે આધુનિક વેઈટીંગ રૂમ સાથે નવો પીએમ રૂમ : સિવિલ અધિક્ષકે આપી સમગ્ર માહિતી...જુઓ વિડિઓ...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એકસાથે 10 મૃતદેહોનાં કરી શકાશે પીએમ : 36 જેટલા મૃતદેહોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા : સાથે જ વેઈટીંગ રૂમ પણ બનાવવામાં આવશે : લોકોની સગવડતામાં થશે વધારો #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj