આગામી તા.7મેએ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાનું ચૂંટણી તંત્ર મતદાન જાગૃતી માયે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે, ભાણવડ ખાતે તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત કચેરી, બીઆરસી ભવન ખાતે વોટીંગનું મહત્વ સમજાવતી થીમ ઉપર સુંદર રંગોળી બનાવી મતદાન જાગૃતીનો સંદેશો ફેલાવ્યો હતો, આ તકે વિવિધ સરકારી કચેરીનો સ્ટાફ તેમજ શૈક્ષણીક સ્ટાફ હાજર રહ્યો હતો.(તસ્વીર: મનિષ ઘેલાણી-ભાણવડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy