શહેરમાં યુવકને ઢોરમાર મારી મોત નિપજાવનાર એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ...જુઓ વિડિઓ...

Video | 23 April, 2024 | 06:59 PM
સાંજ સમાચાર

#video શહેરમાં યુવકને ઢોરમાર મારી મોત નિપજાવનાર એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ...જુઓ વિડિઓ...

શહેરમાં હમીર ઉર્ફે ગોપાલ રાઠોડને ઢોર માર મારવાનાં કારણે મોતનો મામલો : સમગ્ર મામલે આરોપી ASI અશ્વિન કાનગડની કરાઈ ધરપકડ : આંબેડકરનગરમાં રહેતા હમીર રાઠોડને ગત ૧૪ તારીખે પોલીસ ઉઠાવી ગઇ હતી : માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ASIએ યુવકને ઢોર માર મારતા થયું હતું મોત : પોલીસ સ્ટેશનમાં મોતને લઈને પરિવાર અને દલિત સમાજે હોસ્પિટલ ચોક ખાતે કર્યો હતો વિરોધ #rajkot #sanjsamachar

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj