મોટીમારડમાં અદ્વૈત હોસ્પિટલ દ્વારા ફી સારવાર નિદાન કેમ્પ યોજાયો

Local | Dhoraji | 06 May, 2024 | 12:25 PM
120 દર્દીઓએ લાભ લીધો
સાંજ સમાચાર

(સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.6
મોટીમારડ ખાતે અહંત હોસ્પિટલ દ્વારા ફિ સારવાર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ડો.મનસુખભાઈ માંડવીયાએ હાજરી આપી હતી. આ કેમ્પમાં ચીકનગુનીયા, ડેગ્ન્યુ સહિતના દર્દીઓ ફિ દવા,ફિ, સારવાર સહિતના આપવામાં આવી હતી.120થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.મોટીમારડ ખાતે અદ્વૈત હોસ્પિટલના ડો.સાવન ઘેટીયા દ્વારા ડેગ્ન્યુ મલેરીયા, ચીકનગુનીયા, જેવી તકલીફનું ફિમાં સારવાર તથા ફિમાં નિદાન કરવામાં આવેલ હતું.

કેમ્પમાં મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતાં. આમ મોટીમારડના દર્દીઓએ આ હોસ્પિટલની સેવાકિય પ્રવૃતીને બિરદાવેલ હતી.આ તકે ડો.સાવન ઘેટીયા જય ગોહેલ હોસ્પિટલ સ્ટાફગણ સહીતના લોકોએ હાજર રહી જહેમત ઉઠાવેલ હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj