સૌ.યુનિ. ખાતે પેપર લીક મામલે એબીવીપી દ્વારા વિરોધ : કુલપતિની ચેમ્બરને ઘેરાવ કર્યો

Video | 25 April, 2024 | 06:56 PM
સાંજ સમાચાર

#video સૌ.યુનિ.ના BCA સેમ 4 ના પેપર લીક થયાનો મામલો : ABVP એ કુલપતિ ના ચેમ્બર નો કર્યો ઘેરાવ : ABVP ના આગેવાનો અને રેજિસ્ટ્રાર વચ્ચે ઘર્ષણ : સૌ.યુનિ.માં ABVPનો ઉગ્ર વિરોધ પ્રદર્શન : BCA સેમ 4 પેપર લીક મામલે કડક કાર્યવાહીની કરાઈ માંગ : માહોલ શાંત પડવા પોલીસ પહોંચી સ્થળ પર #sanjsamachar #rajkot

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj