મતદાન માટે ઇવીએમ અને ચૂંટણી ફરજના કર્મચારીઓની ફાળવણી શરૂ

Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 06 May, 2024 | 03:22 PM
સાંજ સમાચાર

જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે યોજનાર મતદાન માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે ડિસ્પેચ સેન્ટરો ઉપર ચૂંટણી ફરજ માટે મુકાયેલ કર્મચારીઓને તેમના ફરજના સ્થળની તથા ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રીની ફાળવણીની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. બપોરે 3 વાગ્યાથી ઇવીએમ સાથેની ટુકડી પોલીસ બંદોબસ્ત સાથે નિયત મતદાન મથકે જવા માટે રવાના કરવામાં આવી હતી.

(તસ્વીર: હિતેષ મકવાણા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj