શહેરમાં આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો : પોરાનાશક માછલીનું કરાયું વિતરણ

Video | 25 April, 2024 | 06:57 PM
સાંજ સમાચાર

#video શહેરમાં આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો : પોરાનાશક માછલીનું કરાયું વિતરણ...જુઓ વિડિઓ...

શહેરમાં વિશ્વ મેલેરિયા દિવસને અનુસંધાને જાગૃતિ કાર્યક્રમ યોજાયો : મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયો જાગૃતિ કાર્યક્રમ : મનપા દ્વારા પોરાનાશક માછલીનું વિતરણ કરવામાં આવ્યું : રાજકોટના ઇસ્ટ - વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં પોરાનાશક માછલીનું કરાયું વિતરણ : ઇસ્ટ ઝોનમાં બાલાક હનુમાન મંદિર - પેડક રોડ, વેસ્ટ ઝોનમાં રૈયા ચોકડી, સેન્ટ્રલ ઝોનમાં આંબલીયા હનુમાન મંદિર - જંક્શન પ્લોટ ખાતે વિતરણ કરાયું #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj