રાજકોટ,તા.3
કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વિ.આર.રાઠોડ અને ટીમે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસપીસીના કેડેટનો ઉદ્ઘાટન કાર્યક્રમ આણંદપર તાલુકા શાળામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં આણંદપર ગામના સરપંચ લાલજીભાઈ, શાળાના આચાર્ય દામજીભાઈ 181 ટીમ અને એસપીસીના ડી.આઈ. તેમજ સી.પી.ઓ.હાજર રહ્યા હતાં. તેમજ પીઆઈ રાઠોડ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફીક એવરનેશ વ્યસન મુકિત અને જીવનમાં આગળ વધવા માટે મોટીવેર કરવામાં આવ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy