(વિપુલ હિરાણી) ભાવનગર, તા.19 બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ હિરેન જાની, પૂર્વ પ્રમુખ સંજય ત્રિવેદી તથા મહુવા બાર એસોસિએશનના પ્રમુખ કૃતાર્થ વૈધ ની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે આ રીતે ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ભાવનગર જિલ્લાના ત્રણ વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલ નો ભાવનગર જિલ્લાના વકીલોએ આભાર માનેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy