માધવપુર ઘેડ ગામે રાજયપાલના હસ્તે લોકમેળાનું ઉદઘાટન થઈ રહ્યું હતું ત્યારે બીજી તરફ મેળા જાપે ડો. આંબેડકર ચોકમાં રેઢીયાળ ગાયો ખૂંટીયાઓનો રોડ ઉપર અડીંગો જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતના સતાધીશો અને વહીવટી તંત્ર દ્વારા રેઢીયાળ ઢોરને હટાવવાની તસ્દી લેવામાં આવી ન હતી. માત્ર બંદોબસ્ત જાળવવામાં જ રસ દાખવ્યો હતો.
(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર/ઘેડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy