જામકંડોરણા,તા.8
જામકંડોરણા ખાતે વ્રજ ઈન્ફાસ્ટ્રકચરના એમ.ડી.મનસુખભાઈ સાવલીયા, જીતુભાઈ સાવલીયા તથા સંદીપભાઈ સાવલીયાએ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.લોકશાહીનો મહાપર્વ ઉજવાયો ત્યારે જાગૃત નાગરીક તરીકે વહેલી સવારે જામકંડોરણા ખાતે મતદાન કર્યુ હતું.આ તકે વ્રજ ઈન્ફાસ્ટ્રકચરના એમ.ડી.મનસુખભાઈ સાવલીયા, જીતુભાઈ સાવલીયા, સંદીપભાઈ સાવલીયા લોકશાહીના પર્વની ઉજવણી કરેલ હતીં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy