ભાવનગર: પાર્થ યુવા મંડળ ( ચેરીટેબલ ટ્રસ્ટ ) મારફત ભાવનગર જીલ્લાની ઈન્ડસ્ટ્રીઝ જનક એન્ટર પ્રાઈઝ’ દ્વારા રોજગારી પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી દિવ્યાંગ લાભાથી સુતરીયા ભાર્ગવ મુકેશભાઈ જેઓ (બંને હાથે-પગે) વિકલાંગતા ધરાવે છે તેમને સાધનો અર્પણ વિધિ નો કાર્યકમ તા.28-4-24 ના રોજ પાલિતાણા ખાતે યોજાઈ ગયો. આ ક્રાર્યકમ માં જનક એન્ટર પ્રાઈઝ કંપનીના કર્મચારી સરવૈયા અભિષેકભાઈ ઉપસ્થિતિમાં અને મહંતશ્રી જીગ્નેશ ગીરીબાપુના હસ્તે રોજગારી ના સાધનો અર્પણ કરવામાં આવેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy