એડવોકેટ ભૌતિક કથીરીયાનો જન્મદિન

Local | Rajkot | 19 April, 2024 | 03:52 PM
સાંજ સમાચાર

રાજકોટના યુવા એડવોકેટ ભૌતિક જી. કથીરીયાનો આજે જન્મ દિવસ છે. તેઓએ તેમના યશસ્વી જીવનના 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓએ એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિનીયર એડવોકેટ બીપીન એચ. ટાંક સાથે વકિલાતની શરૂઆત કરી હતી. સને 2020થી રેવન્યુ કામમાં ભારે નિપુણતા મેળવી છે. તેમના જન્મ દિવસ નિમિતે મો.નં. 75758 86268 પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj