ભાણવડ,તા.8
ભાણવડ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત થયા બાદ આજે મતદાન યોજાયું હતું.સવારે સાત કલાકે પોલીસ અને આર્મીનાં ચૂસ્ત બંદોબસ્ત સાથે મતદાનનો પ્રારંભ થયો હતો.મતદાનને લઈને સવારથી જ દરેક બુથ ઉપર મતદારો પોતાનાં મતાધીકાર માટે આવી પહોંચ્યા હતા,
સાથોસાથ ભાણવડ ખંભાળિયાનાં ધારાસભ્ય અને રાજયનાં કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ પોતાનાં માદરે વતન માનપર ખાતે પહોંચી પરિવાર સાથે મતદાન કરી, મતદારોને અવશ્ય મતદાન કરવાની અપિલ કરી હતી.
(તસ્વીર: મનિશ ઘેલાણી -ભાણવડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy