અમરેલી, તા.25
અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસટ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સ્કુલ ખાતે હનુમાન જયંતીના પાવન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ હતી.
કથાના યજમાનપદે શિક્ષણ કમિટીના સીનીયર સદસ્ય મનસુખભાઈ બોદર અને તેમના પત્નિ બિરાજેલ હતા. આ પ્રસંગે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો ઉપરાંત સંસ્થાના નિવાસી હોસ્ટેલના સ્ટુડન્ટ નિયામક મનસુખભાઈ ધનાણી, ડાયરેક્ટર ચતુરભાઈ ખુંટ, ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણી, ધર્મેશભાઈ કોલડિયા, મુકેશભાઈ શિરોયા તમામ રેક્ટરો તેમજ બાંધકામ કમિટી તેમજ શિક્ષણ કમિટીના સદસ્યો હાજર રહેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy