જામનગરમાં લોકશાહીના મહાપર્વમાં જોડાતા શહેરીજનો

Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 07 May, 2024 | 02:50 PM
સાંજ સમાચાર

જામનગરમાં આજે લોકસભાની ચૂંટણી માટે શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન બપોરના 1 કલાક સુધી કોઇપણ જાતની મુશ્કેલી વગર આગળ વધ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ચાલતું મતદાન પ્રથમ ચાર કલાક બાદ થોડુંક ધીમું પડ્યું હતું. સાંજે છ વાગ્યા સુધીમાં 55 થી 60 ટકા જેટલું મતદાન થવાની શક્યતા છે. વૃધ્ધ અને બિમાર મતદારો માટે વ્હીલચેર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. (તસ્વીર: હિતેશ મકવાણા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj