મોરબીના કલેક્ટરે ઘુંટુ-ત્રાજપર મતદાન મથકની લીધી મુલાકાત

Local | Morbi | 01 May, 2024 | 02:45 PM
સાંજ સમાચાર

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકો પોતાના મતદાન મથક વિશે અગાઉથી જાણકારી મેળવી શકે તે માટે 'Know Your Polling Station'  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ 889 મતદાન મથકો પર 'Know Your Polling Station'  નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત 65 - મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપરમાં મતદાન મથક નં. 137 થી 141 અને 66 - ટંકારા મતવિસ્તાર હેઠળના ઘુંટુમાં મતદાન મથક નં. 41 થી 43 ની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  કે.બી. ઝવેરીએ મુલાકાત લીધી હતી.  

   (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj