વેરાવળના મતદાન મથક પર અજાણ્યા શખ્સે મતદાન કરતી વખતે

મોબાઈલમાં વીડિયો બનાવતાં પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા ફરિયાદ:ઈસમને ઝડપી લેવાયો

Local | Veraval | 08 May, 2024 | 10:37 AM
સાંજ સમાચાર

(મીલન ઠકરાર) વેરાવળ,તા.8
આજરોજ તા.7/પનાં રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-ર0ર4માં સમાવિષ્ટ 90-સોમનાથ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં.77, વેરાવળ-17, ઘી વાલા સ્કુલ, રૂમ નં.ર, ડાભોર રોડ, વેરાવળના મતદાન મથક ઉપર અજાણ્યા શખ્સે મતદાન કરતી વખતે બેલેટ યુનિટ તથા વીવીપેટ યુનિટના મોબાઈલમાં વિડીયો બનાવી વિડીયો વાઈરલ કરેલ હોય, જે વાયરલ કરેલ વિડીયો અન્વયે મતદાન મથક નં.77ના પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા પોલીસ ઈન્સ્પેકટર, વેરાવળ સીટીને પોલીસ ફરિયાદ કરતાં પોલીસ ઈન્સ્પેકટર, વેરાવળ સીટી દ્વારા વિડીયો બનાવનાર ઈસમની તપાસ કરી વિડીયો બનાવનાર ઈસમને પકડી અને તેઓની સામે ફરિયાદ દાખલ કરી અને હાર્દિક ઝાલા નામના વિડીયો બનાવનાર શખ્સની અટકાયત કરી અને જાહેરનામા ભંગ બદલ કલમ 188  અને છઙ એક્ટ કલમ 128 મુજબ કાયદેસરની ધોરણસરની આગળની કાર્યવાહી કરેલ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj