કોંગ્રેસનાં નેતા પ્રતાપ દુધાત દ્વારા પરષોત્તમ રૂપાલાને દુઃશાસન સાથે સરખાવતા રાજનીતિ ગરમાઈ

Video | 19 April, 2024 | 06:46 PM
સાંજ સમાચાર

#video કોંગ્રેસનાં નેતા પ્રતાપ દુધાત દ્વારા પરષોત્તમ રૂપાલાને દુઃશાસન સાથે સરખાવતા રાજનીતિ ગરમાઈ...જુઓ વિડિઓ...

કોંગ્રેસનાં નેતા પ્રતાપ દુધાત દ્વારા પરષોત્તમ રૂપાલાને દુઃશાસન સાથે સરખાવતા રાજનીતિ ગરમાઈ : સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધૃવનું નિવેદન : કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોય તેવો માહોલ : પરષોત્તમભાઈને જેટલી કોંગ્રેસ ગાળો દે છે એટલા મજબૂત થશે : કોંગ્રેસના લોકો હાલ પરાજયને ભાળી ગયા : હિન્દી ગઠબંધન કૌરવની સેના જેવી - રાજુ ધ્રુવ : આ લોકો રામરામ પણ બોલી શકતા નથી : સરદાર પટેલની પ્રતિમાએ પણ પહેલા જતા નહોતા : કોંગ્રેસ નરેન્દ્રભાઈના કારણે પરાજય ભાળી ગઈ #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj