(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 18
મોરબીના જારીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે જેમા આજે તા 18 ને ગુરુવારના રોજ રાત્રે જાણીતા કલાકાર રાજભા ગઢવી લોકડાયરો રાખવામાં આવેલ છે
મોરબીમાં તા 17 થી 23 એપ્રિલ સુધી મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરેલ છે જેમા આજે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોરબીની સદભાવના હોસ્પિટલની બાજુમાં આવેલી બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ (શ્રીકૃષ્ણ ધામ) ખાતે આજે 18 ના રોજ રાત્રે લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી લોક સાહિત્યની રમઝટ બોલાવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy