ધોરાજી તા.20 ધોરાજીના વેદ રાઠોડનો આજે જન્મ દિવસ છે. સંજયભાઈ રાઠોડના પુત્ર વેદના જન્મ દિવસ નિમિતે ભવ્ય કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ તકે તેમના સ્કુલ ફ્રેન્ડ, નાના ભુલકાઓ, સગા, સબંધીઓ, સ્નેહીજનો સહીતના લોકો પાર્ટીમાં જોડાશે. આ તકે દાદી ભાનુબેન, ફઈ પુનમબેન, પાયલબેન, પ્રીયંકાબેન, હેમાંગીબેન, મનીષાબેન, દર્શાલી, અવીનાશ, વિશ્ર્વા, જીયાન્સી, ધૈર્ય, સૈર્ય પ્રિયાન્સ સહિતના લોકો વેદને જન્મ દિવસની શુભકામના પાઠવશે. આ તકે રંગોલી આઈસ્ક્રીમ પરિવાર, ઝેપોલી બેકરી પરીવારના દરેક સભ્યો શુભેચ્છા પાઠવશે તેમને મો. 98981 30520 પર શુભેચ્છા મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy