ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા રામનવમીની શોભાયાત્રામાં ઠંડાપીણાની બોટલનું વિતરણ

Local | Dhoraji | 19 April, 2024 | 12:16 PM
સાંજ સમાચાર

ધોરાજી,તા.19
રામનવમી શોભાયાત્રા દરમ્યાન બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા ઠંડાપીણાની બોટલનું વિતરણ કરાયું હતું.રામનવમીની શોભાયાત્રા દરમ્યાન બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ઠંડાપીણાની બોટલનું વિતરણ કરવામાં આવેલ હતું.

આ તકે બજરંગ ગ્રુપના પ્રમુખ સી.સી.અંટાળા સહીત કાર્યકર્તાઓએ ભગીરથ કાર્ય કરવા બદલ જહેમત ઉઠાવેલ હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj