સમસ્ત સિન્ધી સમાજ દ્વારા ઠંડા પાણીનું વિતરણ

Local | Dhoraji | 18 April, 2024 | 11:47 AM
સાંજ સમાચાર

 ધોરાજી ખાતે રામનવમીની શોભાયાત્રા દરમ્યાન બજાર ખાતે જલારામ ઈલેકટ્રીક ખાતે સમસ્ત સિંધી સમાજ દ્વારા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવેલ હતું. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા સિંધી સમાજના યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj